અન, નાગર ક , , к   к   , , રુ વઠા અને ાહક બાબતોનો િવભાગ, સચવાલય, ગાંધીનગરના િનયંણ હ!ઠળના ખાતાના વડા િનયંક, કા% ૂનીમાપ િવ)ાન અને િનયામક ાહક બાબતો, *ુજરાત રાજય, ગાંધીનગર હ,તકની કચેર ઓમાં .ુ િનયર િનર /ક (વગ1-૩)ની જ5યાઓ પર િનમ6ુકં માટ! ઉમેદવારો પસંદ કરવા મેર ટ યાદ તૈયાર કરવા માટ! જ5યાના સંદભ1માં ઉ;લેખ કર! લ શૈ/ણક લાયકાત ધરાવતાં ઉમેદવારો પાસેથી િનયત ન>ુનામાં ઓજસ વેબસાઈટ પર ઓનલાઈન અર@ઓ માંગવામાં આવેછે. ઉમેદવાર! http://ojas.guj.nic.in અથવા http://ojas1.guj.nic.in વેબસાઈટ પર તા. ૧૧/૪/ર૦૧૩(બપોરનાં ર.૦૦ કલાક) થી ર/પ/ર૦૧૩(સમય રાીનાં ૧૧.પ૯ Iુધી) દરJયાન અર@ કરવાની રહ!શ.ે ઉમેદવાર! તાKતરનો પાસપોટ1 ફોટોાફ (15 KB.) અને સહ નો ન> ૂનો(15 KB.) સાઈઝથી વધે નNહO તે ર તે JPG ફોમPટમાં ,ક! ન કર ઓનલાઈન અર@માં અપલોડ કરવાનો રહ!શ.ે ઉમેદવાર! પોતાના બધા જ શૈ/ણક, વય અને Qિત તેમજ લાયકાતના Rમાણપો પોતાની પાસે રાખવાના રહ!શે, અને અર@પકમાં તે >ુજબની િવગતો ભરવાની રહ!શ.ે પસંદગીની RNSયા ુ /ી RUનોવાળ OMR (Optical Mark Rating) પVધિતથી લેવાનાર પર /ા રહ!શ.ે પર /ા .ુ ન/.ુ લાઈ-ર૦૧૩ દરJયાન લેવામાં હ!Tલ પર /ા સંદભ1ની બધી જ I ૂચનાઓ મોબાઈલ નંબર પર SMS થી આપવામાં આવશે. આથી અર@પકમાં સંબિં ધત કોલમમાં આવશે. મોબાઈલ નંબર અવUય દશા1વવો અને પર /ા RNSયા ૂણ1 થાય Wયાં Iુધી તે નંબર Qળવી રાખવો તથા મોબાઈલ ચાXુ હાલતમાં રહ! તે જYર છે . (૧) ભરવાપા જ5યાઓ સહ અનામતની ટકાવાર >ુજબ ઘટ તથા બેકલોગને Vયાને લઈ Qિતવાર ભરવાની થતી જ5યાઓની િવગત નીચે >ુજબ છે . આ ભરતી નામદાર IુિRમ કોટ1 માં દાખલ કર! લ અપીલ નંબરઃએસએલપી(સીવીલ) ૧૪૧ર૪-૧૪૧રપ/ર૦૧રના ]ુકાદાને આિધન રહ!શ.ે Qહ!રાત સંવગ1 કચેર Sમાંક સીધી અ%ુ.Qિત અ%ુ.જનQિત સામા.શૈ/. પછાત બીન અનામત મા@ ભરતીથી સૈિનક ભરવાની સીએલએ .ુ િનયર સમ *ુજ. મ/ ૧/ િનર /ક રાજય ની ૧૩ (વગ1-૩) @;લા/ ૂY જ5યાઓ ષ ૪૬ ૧ ,ી _ુ લ ૂYષ ,ી _ુ લ ૂYષ ,ી _ુ લ ૂYષ ,ી _ુ લ - ૧ ૧૦ ૪ ૧૪ ૧૮ ૮ ર૬ ૪ ૧ પ ૪ તાXુકા ક/ાની કચેર ઉકત જ5યાઓના Nફકસ વેતન અને પગાર ધોરણ, શૈ/ણક લાયકાત તથા વયમયા1દાની િવગતો નીચે >ુજબ છે . સંવગ1 પગારધોરણ Rથમ પાંચ શૈ/ણક લાયકાત : (તાઃર/પ/ર૦૧૩ નારોજ) વષ1 માટ! વયમયા1દા : (તાઃર/પ/ર૦૧૩ નારોજ) મળવાપા Nફકસ વેતન .ુ િનયર Y.પર૦૦-ર૦ર૦૦ (ેડ િનર /ક પે-Y. ર૮૦૦) (વગ1-૩) Y. ૯૪૦૦/-   к  # $   я" к к" /  &' ર૦ વષ1થી ઓછ નNહ અને ૩૦ વષ1થી વjુ નNહO. cુિનવિસdટ અથવા માય cુિનવિસdટ માંથી ઓછામાં ઓછા સેકડ કલાસ સાથે બી.એસસી. (વીથ ફ ઝીકસ) અથવા મીક! નીકલ / ઈલેકe કલ / ઈલેકeોિનકસ ની એ@નીયરfગની ,નાતક ડ ી અથવા ક! મીકલ ટ! કનોલો@ના ,નાતક અથવા ઓછામાં ઓછા સેકડ કલાસ સાથે ડ gલોમા ઈન મીક! નીકલ / ઈલેકe કલ / ઈલેકeોિનકસ અથવા ક! મીકલ ટ! કનોલો@ - (ડ gલોમા ધારક! ઓછામાં ઓછો ર૧ માસનો મીક! નીકલ / ઈલેકe કલ / ઈલેકeોિનકસ / ક! મીકલ નો ઔiોગક / વક1 શોપ /ેનો અ%ુભવ જYર છે . ) * મા@ સૈિનક માટ! અનામત જ5યાઓનો K તે ક! ટ!ગરf સામે સમાવેશ કરવામાં આવશે. C:\Users\NICPC05\Desktop\JR.INS.SEL.COM. FOR WEBSITE - Copy_TBIL_Gujarati_Shruti.doc 1 (ર) અનામત જ5યાઓ ફકત >ુળ *ુજરાતના અ%ુ.Qિત, અ%ુ.જનQિત તથા સામા@ક શૈ/ણક પછાત વગ1ના ઉમેદવારો માટ! જ અનામત છે . અનામત વગkના ઉમેદવારો જો બન અનામત જ5યા માટ! અર@ કરશે તો આવા ઉમેદવારોને વય મયા1દામાં lટછાટ મળશે નNહO ઉમેદવાર! ઓનલાઈન ફોમ1 ભરતી વખતે તેઓ અનામત ક! ટ!ગર માં અર@ કરવા માંગે છે ક! બન અનામત ક! ટ!ગર માં અર@ કરવા માંગે છે , તે ,પmટ જણાવnુ,ં એક વખત ઓનલાઈન અર@ કયા1 બાદ ઓનલાઈન ફોમ1માં દશા1વલ ે Qિત / ક/ામાં કોઈપણ Rકારનો ફ!રફાર કરવા દ! વામાં આવશે નNહO, જો કોઈ ઉમેદવાર પાછળથી આ બાબત ર.ુ કરશે, તો તેની ર.ુ આત િ,વકારવામાં આવશે નંNહ, ક! તેનો કોઈ RWcુWતર આપવામાં આવશે નNહO, ઉમેદવારોને આ I ૂચના%ું અ]ુકપણે પાલન કરવા%ું રહ!શ.ે પસંદગી પામનાર ઉમેદવાર! એક વષ1ના અજમાયશી સમય દરJયાન ઈડ યન ઈ,ટ ટcુટ ઓફ લીગલ મેeોલો@, રાંચી, ઝારખંડ ખાતેની ૪ માસની બેઝીક તાલીમ મેળવી તાલીમાંત પર /ા પાસ કરવાની રહ!શે, જો િનયત સમયમાં પNર/ા પાસ ન કર! તો, એક વષ1નો અજમાયશી સમય વધાર આપવામાં આવશે, K દરJયાન તેઓએ સદર પર /ા પાસ કરવાની રહ!શ.ે બેઝીક તાલીમ પાસ નNહO કરનાર ઉમેદવારની સેવાનો oત લાવવામાં આવશે. આ ઉપરાંત સરકારpી Vવારા વખતોવખત નકક કરવામાં આવે તેવી પર /ા પાસ કરવાની રહ!શ.ે , પસંદગી પામનાર ઉમેદવાર! સરકારpી Vવારા વખતોવખત નકક થયા >ુજબ સીકયોર ટ , તથા Uયોર ટ બોડ જમા કરાવવા%ું રહ!શ.ે ઉમેદવાર ભારતની સંસદ ક! રાજય િવધાનસભાના કાયદા હ!ઠળ ,થાિપત cુિનવિસdટ ક! સંસદના એકટ Vવારા ,થાિપત શૈ/ણક સં,થા અથવા cુ.@.સી. એકટ ૧૯પ૬ ના સેકશન-૩ હ!ઠળ cુિનવિસdટ તર ક! ,થાિપત થયેલ શૈ/ણક સં,થાની ઉપર દશા1qયા >ુજબની શૈ/ણક પદવી ક! તેની સમક/ શૈ/ણક લાયકાત ધરાવતાં હોવા જોઈએ. નાણા િવભાગના તા. ૧૬/ર/૦૬, તા. ૧/૮/૦૬ તથા તા. ૬/૧૦/ર૦૧૧ ના ઠરાવ તથા સામાય વNહવટ િવભાગનાં તા. ૪/૬/૦૯ ના ઠરાવની જોગવાઈઓને આધીન K બોલીઓ / શરતો / િનયમો નકક કર! લ છે તે તેમજ હવે પછ વખતોવખત સરકારpી Vવારા નકક કરવામાં આવે તે બોલીઓ / શરતો / િનયમો ઉમેદવારને બંધનકતા1 રહ!શ.ે Rવત1માન જોગવાઈઓને આિધન Rથમ પાંચ વષ1 માટ! ઉપર દશા1qયા >ુજબના ફ કસ વેતનના ધોરણે લાયક ઉમેદવારને અજમાયશી ધોરણે િનમ6ુકં અપાશે. તે િસવાય અય કોઈ ભrથા ક! લાભો મળવાપા રહ!શે નNહO, Wયારબાદ પાંચ વષ1ની સંતોષકારક સેવા ુ 1 થયાની ખાી થયા બાદ ઉપર દશા1વલ ણ ે પગાર ધોરણ અથવા સરકારpી Vવારા K તે જ5યા માટ! વખતોવખત િનયત કર! લ પગાર ધોરણોમાં િનમ6ુકં મેળવવાને પા ઠરશે. ુ /ી Rકાર%ું પર /ાની Yપર! ખા અને િવષયોની િવગત : આ પર /ામાં માટ! હ!Tલ OMR પVધિત%ું એક RUનપ ૯૦ મીનીટના સમયગાળા માટ! લેવામાં આવશે. Kમાં સામાય )ાન અને મીક! નીકલ, ઈલેકe કલ, ઈલેકeોનીકસ, ક! મીકલ, ફ ઝીકસ િવષયોના, *ુજરાતી, Nહદ , અને oે@ િવષય તેમજ રોજબરોજની મહWવની અને આ%ુસં ગક બાબતોને લગતાં RUનોવાsં RUનપ _ુ લ ૧૦૦ માક1 સ%ું રહ!શ.ે Kમાં દર! ક ખોટા જવાબનો ૦.૩૩ માક1 કપાશે. (૩) રાme યતા : ઉમેદવાર ભારતનો નાગNરક હોવો જોઈએ, અથવા તે *ુજરાત >ુ;ક સેવા વગtકરણ અને ભરતી (સામાય ) િનયમો, ૧૯૬૭ ના િનયમ-૭ હ!ઠળ કરવામાં આવેલ જોગવાઈ >ુજબ પાતા ધરાવતો હોવો જોઈએ. રુ Tું )ાન ધરાવતો હોવો જોઈએ. (૪) ઉમેદવાર *ુજરાતી, Nહદ તથા oે@ ણેય ભાષા%ું (પ) કોJgcુટર Qણકાર : - (૧) ઉમેદવાર રાજય સરકારનાં *ુજરાત >ુ;ક સેવા વગtકરણ અને ભરતી (સામાય ) િનયમો-૧૯૬૭ અવયે ઠરાવેલી કોJgcુટરના ઉપયોગ oગેની પાયાની Qણકાર ધરાવતો હોવો જોઈએ, (ર) સામાય વNહવટ િવભાગનાં તા. ૧૩/૮/૦૮ ના સરકાર ઠરાવ Sમાંકઃ સીઆરઆર-૧૦-ર૦૦૭- ૧ર૦૩ર૦-ગ.પ થી નકક કર! લ અvયાસSમ >ુજબ કોJgcુટર oગે% ું બેઝીક નોલેજ ધરાવતા હોવા oગે% ું કોઈપણ સરકાર માય તાલીમ સં,થા%ું Rમાણપ / માક1 શીટ ધરાવતા હોવા જોઈશે, અથવા સરકાર માય cુિનવિસdટ અથવા સં,થામાં કોJgcુટર )ાન oગેના કોઈપણ ડ gલોમા અvયાસSમમાં કોJgcુટર એક િવષય તર ક! હોય તેવા Rમાણપો અથવા ધોરણ-૧૦ અને ધોરણ-૧ર ની પર /ા કોJgcુટરના િવષય સાથે પસાર કર! લ હોય તેવા Rમાણપો ધરાવતાં હોવા જોઈએ, આ તબકક! આ Rમાણપ ન ધરાવતા ઉમેદવારો પણ અર@ કર શકશે, પરં T ું િનમ6ુકં મેળવતાં પહ!લાં આ Rમાણપ અ] ૂક ર.ુ કરવા%ું રહ!શ,ે અયથા િનમ6ુકં મેળવવાને પા ઠરશે નNહO. C:\Users\NICPC05\Desktop\JR.INS.SEL.COM. FOR WEBSITE - Copy_TBIL_Gujarati_Shruti.doc 2 (૬) વયમયા1દામાં lટછાટ :- ઉમર અર@ ,વીકારવાની છે ;લી તાર ખનાં રોજ ઉપલી વય મયા1દામાં નીચે >ુજબની lટછાટ મળવાપા છે . (૧) > ૂળ *ુજરાતનાં અ%ુI ૂચત Qિત, અ%ુIુ ચત જનQિત અને સા. અને શૈ. પ. વગ1ના ફકત wુ ુ ષ ઉમેદવાર – પ વષ1 (ર) બન અનામત વગkના મNહલા ઉમેદવાર – પ વષ1 (૩) > ૂળ *ુજરાતના અ%ુIુ ચત Qિત, અ%ુIુ ચત જનQિત અને સા. અને શૈ. પ. વગ1નાં મNહલા ઉમેદવાર – ૧૦ વષ1 (આ lટછાટમાં, મNહલા માટ! ની lટછાટ ક! K પાંચ વષ1ની છે તેનો પણ સમાવેશ થઇ Qય છે .) (૪) મા@ સૈિનકોએ લUકરમાં બQવેલ સેવા ઉપરાંત બીQ ૩ વષ1 (પ) અશકત (Disabled) qય‚ƒતઓ – ૧૦ વષ1. - ન„ધઃ- (૧) તમામ ક! ટ!ગર નાં ઉમેદવારોની ઉપલી વયમયા1દા lટછાટ સાથે કોઈપણ સંજોગોમાં િનયત તાર ખે ૪પ વષ1થી વધવી જોઈશે નNહO. (ર) તમામ ઉમેદવારોના Nક,સામાં Qિત%ું Rમાણપ, વયમયા1દા, શૈ/ણક લાયકાત, વધારાની લાયકાત, અ%ુભવ અને નોન NSમીલયર સટ ફ ક! ટ અર@ કરવાની છે ;લી તાર ખની િ,થતીને Vયાનમાં લેવામાં આવશે. (૭) અર@ ફ : (૧) બન અનામત ઉમેદવારોએ અર@ પકની સાથે રાખવામાં આવેલ પોmટ ખાતાના ચલનની િRટ કાઢ પો,ટ ઓNફસમાં જYર ફ Y.૧૦૦/- તથા પો,ટ ખાતાના ચાજtસના Y.૧ર/- મળ _ુ લ Y.૧૧ર/- જમા કરાવી, પો,ટ ખાતા તરફથી આપવામાં આવે તે ,ટ કર ચલનમાં યો5ય જ5યાએ ચ„ટાડ પર /ા ક! ‡ ઉપર ફર@યાત જમા કરાવવા%ું રહ!શ.ે (ર) >ુળ *ુજરાતના અનામત ક/ાના ઉમેદવારોએ અર@ ફ ભરવાની રહ!તી નથી. (૩) >ુળ *ુજરાતના અનામત ક/ાના ઉમેદવારો જો બન અનામત જ5યા માટ! અર@ કર! તો પણ તેઓએ અર@ ફ ભરવાની રહ!તી નથી. (૪) મા@ સૈિનકએ તથા શાર Nરક ખોડખાપણ ધરાવતાં એ અર@ ફ ભરવાની રહ!તી નથી. (પ) ફ ભયા1 બાદ ર ફંડ મળવાપા નથી. (૮) ુ ર ઉમેદવાર! હ!Tલ ુ /ી RUનોવાળ OMR પસંદગી RNSયા : Qહ!રાતમાં દશા1વલ ે સંવગ1ની જ5યા ઉપર પસંદગી પામવાના હ!Tસ પVધિતથી લેવાનાર પર /ાની RNSયામાંથી પસાર થવા%ું રહ!શે, વjુમાં જયાં અ%ુભવ જYર છે તે લ/માં લઈ મેર ટના ધોરણે અતાSમ >ુજબ ક! ટ!ગર વાર ખાલી જ5યા ઉપર K તે ક! ટ!ગર ના લાયક ઉમેદવારની િનમ6ુકં માટ! ફાળવવા પસંદગી યાદ બનાવવામાં આવશે, િવધવા ,ી ઉમેદવારના Nક,સામાં સામાય વહ વટ િવભાગનાં ઠરાવ Sમાંકઃ સીઆરઆર/૧૦૯૬/રર૧૩/ઘ-ર તા. ૩૧/૮/ર૦૦૪ ને આધીન રહ!શ.ે મેરfટમાં એક સરખા માક1 સ વાળા ઉમેદવારમાંથી પસંદગી, જમતાર ખ આધાર ત કરાશે એટલે ક! K ઉમેદવારની જમ તાર ખ આગળ હશે તેની પસંદગી કરવામાં આવશે. આ જ5યાઓ પર િનમ6ુકં માટ! કોઈ મૌખક ઈટરqcુ / YબY >ુલાકાત રાખવામાં આવનાર નથી. (૯): સામાય Iુચનાઓ :- (૧) પર /ા%ું ક! ‡ અમદાવાદ તથા ગાંધીનગર રહ!શ.ે તેમ છતાં ઉમેદવારોની સં‰યા, પર /ા ક! ‡ોની ઉપલŠધી તથા વNહવટ અ%ુ_ુળતા વગેર! પNરબળોને Vયાને લઈ આ ક! ‡ોમાં પસંદગી સિમિત વધારો / ઘટાડો કર શકશે. (ર) સદર‹ુ ભરતી સંબધ ં ી તમામ Iુચનાઓ / િવગતો વખતોવખત વેબસાઈટ પરથી જોવા મળ શકશે. (૩) ઉમેદવાર! િનયત અર@પકમાં ભર! લ િવગતો સમ ભરતી RNSયા માટ! આખર ગણવામાં આવશે, અને તેના રુ ાવાઓ પસંદગી સિમિત / ખાતા Vવારા માંગવામાં આવે Wયાર! અસલમાં ર.ુ કરવાના રહ!શ,ે અયથા અર@પક K તે તબકક! રદ ગણવામાં આવશે. (૪) ઉમેદવાર! અર@પકમાં દશા1વલ ે ક! ટ!ગર (Qિત) માં પાછળથી ક! ટ!ગર બદલવાની ર.ુ આત ાહય રાખવામાં આવશે નNહO. (પ) આ સંવગ1ની ભરતી RNSયામાં આખર પસંદગી પામેલ ઉમેદવાર િનમ6ુકં સWતાિધકાર ઠરાવે તે શરતોને આિધન િનમ6ુકં મેળવવાને પા ઠરશે. (૬) ઉમેદવાર પોતે આખર પસંદગી યાદ માં સમાિવmટ થવા માથી સંબિં ધત જ5યા ઉપર િનમ6ુકં મેળવાનો દાવો કરવાને હકકદાર થશે નNહO, િનમ6ુકં કરનાર સWતાિધકાર ને એવી ખાતર થાય ક! , Qહ!ર સેવા માટ! તે *ુજરાત >ુ;ક સેવા વગtકરણ અને ભરતી (સામાય) િનયમો-૧૯૬૭થી ઠરાવેલ િનયમો%ુસાર અને આ જ5યાના Rવત1માન ભરતી િનયમો અ%ુસાર યો5ય જણાતો નથી, તો તે તબકક! આ ઉમેદવારને િનમ6ુકં ન આપવાનો િનણ1ય લઈ શકશે અને આ બાબતે િનમ6ુકં સWતાિધકાર નો િનણ1ય આખર ગણાશે. (૭) આ ભરતી RNSયા સં ૂણ1પણે K તે સંવગ1ના Rવત1માન ભરતી િનયમોને આિધન રહ!શ.ે (૮) આ Qહ!રાત કોઈપણ કારણોસર રદ કરવાની ક! તેમાં ફ!રફાર કરવાની ક! જ5યાઓની સં‰યામાં વધ-ઘટ કરવાની આવUયકતા ુ 1 હકક / અિધકાર રહ!શ,ે અને આ માટ! કારણો આપવા બંધાયેલ રહ!શે નNહO, તેમજ તેવા સંજોગોમાં ઉભી થશે તો તેમ કરવાનો ખાતાને સં ણ ભર! લ અર@ અને પર /ા ફ પરત મળવાપા થશે નNહO. (૯) (અ) સામા@ક શૈ/ણીક ર તે પછાત વગ1ના ઉમેદવારોએ ઉનત વગ1માં તેઓનો સમાવેશ થતો નથી, તે મતલબ%ું Rમાણપ સામા@ક યાય અને અિધકાર તા િવભાગના તા. ૬/ર/૧૯૯૬ ના ઠરાવથી િનયત થયેલ પNરિશmટ-ક માં તા. ૩૧/૩/ર૦૧૩ નારોજ રુ ા થયેલ ર૦૧ર-૧૩ ના નાણાંક ય વષ1ની આવકને Vયાને લઈને, યો5ય સWતાિધકાર એ આપેલ હોnું જોઈએ, અને આ પNરિશmટ-ક નો નંબર અને તાર ખ ઓનલાઈન અર@ વખતે દશા1વવાનો રહ!શ.ે પNરિશmટ-ક ના ,થાને એને/ર-એ %ું Rમાણપ માય ગણાશે નNહO. C:\Users\NICPC05\Desktop\JR.INS.SEL.COM. FOR WEBSITE - Copy_TBIL_Gujarati_Shruti.doc 3 (બ) પNરણીત મNહલા ઉમેદવાર! આnું Rમાણપ તેણીના માતા-િપતાની આવકના આધાર! ર.ુ કરવા%ું રહ!શ.ે જો આવા ઉમેદવારોએ તેમના પિતની આવકના આધાર! આnું Rમાણપ ર.ુ કર! લ હશે, તે તેમની અર@ રદ કરવામાં આવશે. (ક) અર@ સાથે પNરિશmટ-ક ને બદલે એને/ર-એ (oે@માં) ર.ુ કર! લ હશે તો પણ આવા ઉમેદવારની અર@ સામા@ક અને શૈ/ણક પછાત વગ1ની જ5યા માટ! માય ગણવામાં આવશે નNહO. (ડ) રમતવીરોને પસંદગી બાબતે મળતી lટછાટ નીચેના ઠરાવ / પNરપોને આધીન રહ!શ.ે ૧) સામાય વહ વટ િવભાગ, ગાંધીનગરનો તા. રપ/ર/૮૦નો ઠરાવ Sમાંકઃસીઆરઆર-૧૦૭૭-ર૬૬૦-ગ-ર ર) સામાય વહ વટ િવભાગ, ગાંધીનગરનો તા. ૧૦/પ/૮રનો પNરપ Sમાંકઃસીઆરઆર-૧૧૮ર-૧૧-ગ-ર ૩) સામાય વહ વટ િવભાગ, ગાંધીનગરનો તા. ૧/૮/૯૦નો ઠરાવ Sમાંકઃસીઆરઆર-૧૧૮૮-૩૬૪૪-ગ-ર ૪) સામાય વહ વટ િવભાગ, ગાંધીનગરનો તા. ૧૮/૪/૦૧નો ઠરાવ Sમાંકઃસીઆરઆર-૧૦૯૯-cુઓ-૪૧૧-ગ-ર પ) સામાય વહ વટ િવભાગ, ગાંધીનગરનો તા. ૧૧/૧૦/૦પનો પNરપ Sમાંકઃસીઆરઆર-૧૦ર૦૦પ--cુઓ-૧ર૭૭-ગ-ર (૧૦) Qહ!રાતમાં દશા1વલ ે જ5યાઓ ઉપર ઉમેદવારોની પસંદગી ,પધા1Wમક પર /ાના આધાર! કરવામાં આવશે. (૧૧) શાર Nરક ખોડખાંપણ ધરાવતા ઉમેદવારો માટ! આ સંવગ1માં કોઈ જ5યા અનામત નથી, ઓછ Œૃ િmટની ખામીવાળા ૪૦ ટકા ક! તેથી વjુ અને ૭પ ટકાથી ઓછ િવકલાંગતા એટલે ક! મોડર! ટ ક/ા Iુધી િવકલાંગતા ધરાવતા ઉમેદવાર, pવણની ખામીવાળા ૪૦ ટકા ક! તેથી વjુ અને ૭પ ટકાથી ઓછ િવકલાંગતા એટલે ક! મોડર! ટ ક/ા Iુધી તથા હલનચલનની િવકલાંગતા ૪૦ ટકા ક! તેથી વjુ અને ૭પ ટકાથી ઓછ િવકલાંગતા એટલે ક! મોડર! ટ ક/ા Iુધીના ઉમેદવાર આ જ5યા માટ! અર@ કર શકશે. ઉપરોકત બાબત IુિRટ! ડ!ટpી / સીવીલ સŽનpીના તબીબી Rમાણપને આધીન રહ!શ.ે (૧ર) *ુજરાતના સરકાર કમ1ચાર આ Qહ!રાત સંદભ1માં બારોબાર અર@ કર શકશે, પરં T ું તેની Qણ ઉમેદવાર! પોતાના િવભાગ/ ખાતા / કચેર ને Nદન-૭માં અ]ુક કરવાની રહ!શે, જો ઉમેદવારના િવભાગ/ખાતા/ કચેર તરફથી અર@ મોકલવાની છે ;લી તાર ખ બાદ ૩૦ Nદવસમાં અર@ કરવાની પરવાનગી નNહO આપવાની સિમિતને Qણ કરવામાં આવશે, તો તેઓની અર@ નામં.ુર કર ઉમેદવાર રદ કરવામાં આવશે. ઉમેદવાર! અર@ કરવા માટ! નીચે >ુજબના ,ટ! પ (૧) થી (૧ર) અ%ુસરવાના રહ!શે, કફરમેશન નંબર મ;યા પછ જ અર@ ુ 1 ર તે ભરાયેલ ગણાશે. સં ણ C:\Users\NICPC05\Desktop\JR.INS.SEL.COM. FOR WEBSITE - Copy_TBIL_Gujarati_Shruti.doc 4 -: * к  :- આ Qહ!રાતના સંદભ1માં બોડ1 Vવારા એન.આઈ.સી.ની http://ojas.guj.nic.in અથવા / http://ojas1.guj.nic.in વેબસાઈટ મારફત ઓનલાઈન જ અર@ ,વીકારવામાં આવશે, ઉમેદવાર! Qહ!રાતમાં દશા1qયા તા. ૧૧/૪/ર૦૧૩(બપોરનાં ર.૦૦ ર/પ/ર૦૧૩(સમય રાીનાં ૧૧.પ૯ Iુધી) દરJયાન વેબસાઈટ http://ojas.guj.nic.in અથવા કલાક) થી http://ojas1.guj.nic.in પર અર@પક ભર શકશે. ઉમેદવાર! (૧) સૌ Rથમ કોJgcુટરમાં ઈટરનેટમાં વેબસાઈટ http://ojas.guj.nic.in અથવા http://ojas1.guj.nic.in પર જnુ.ં હવે (ર) Apply Online પર click કરવાથી ભરવાપા જ5યાનો Qહ!રાત Sમાંકઃ નામ અને અર@ કરવાની >ુદતની િવગત દ! ખાશે. (૩) અર@ કરવા ઈછતા ઉમેદવાર! જ5યા પસંદ કર! થી તેની નીચે Apply Now પર click કરવાથી Application Formet દ! ખાશે. Application format માં સૌ Rથમ Personal Details ઉમેદવાર! ભરવાની રહ!શ.ે (oહ લાલ(*) ંદડ િનશાની હોય તેની િવગતો ફર@યાત ભરવાની રહ!શ.ે (પ)Personal Details ભરાયા બાદ Educational Details ભરવા માટ! .Educational Details પર click કરnું (૬) તેની નીચે Self Declaration માં Yes/No પર click કરnુ.ં (૭) હવે Save પર click કરવાથી તમાર અર@ના online ,વીકાર થશે. અર@ના ,વીકારથી આપનો Application Number જનર! ટ થશે. K ઉમેદવાર! ન„ધી લેવાનો અને સાચવીને રાખવાનો રહ!શ.ે (૮) હવે પેજના ઉપરના ભાગમાં Upload Photo પર click કરો oહ તમારો Application Number Type કરો અને તમાર Birth Date Type કરો. Wયારબાદ ok પર click કરો oહ Photo અને signature Upload કરવાના છે . (ફોટા%ું માપ પ સે.મી. ‘ચાઈ અને ૩.૬ સે.મી.પહોળાઈ અને Signature %ું માપ ર.પ ‘ચાઈ અને ૭.પ સેમી.પહોળાઈ રાખવી.)Photo અને Signature Upload કરવા સૌ Rથમ તમારો Photo format માં (15kb) સાઈઝથી વધાર! નNહO તે ર તે Computer માં હોવો જોઈએ, Browse Button અને Signature JPG પર click કરો અને choose File ના ,S નમાંથી K ફાઈલમાં JPG format માં તમારો Photo Store થયેલ છે તે ફાઈલને Select કરો અને Open Button ને click કરો હવે Browse Button ની બા.ુ માં Upload Button પર Click કરો Kથી બા.ુ માં તમારો Photo દ! ખાશે. હવે આ જ ર તે Signature પણ Upload કરવાની રહ!શ.ે (૯) હવે પેજના ઉપરના ભાગમાં Confirm Application પર click કરો. જયાં Application Number તથા Birth Date Type કયા1 બાદ O.K પર કરવાથી click બે (ર) બટન ૧: Application Preview રઃ Confirm Application દ! ખાશે. ઉમેદવાર! Application Preview પર click કર પોતાની અર@ જોઈ લેવી. અર@માં Iુધારો કરવાનો જણાય તો Edit Application પર click કર ને Iુધારો કર લેવો. અર@ Confirm કયા1 પહ!લાં કોઈપણ Rકારનો Iુધારો અર@માં કર શકાશે, પરં T ું અર@ Confirm કયા1 બાદ અર@માં કોઈપણ Iુધારો થઈ શકશે નNહO, જો અર@ Iુધારવાની જYર ન જણાય તો જ Confirm Application પર click કરnુ.ં Confirm પર click કરવાથી ઉમેદવારની અર@નો પસંદગી સિમિતમાં online ,વીકાર થઈ જશે. oહ Confirm Number Generate થશે, K હવે પછ ની બધી જ કાય1વાહ માટ! જYર હોઈ, ઉમેદવાર! સાચવવાનો રહ!શ.ે Confirmtion Number િસવાય કોઈપણ પqયવહાર ક! પર /ાને લગતી કોઈપણ કાય1વાહ કર શકાશે નNહO આ નંબર ભિવmયમાં આ Qહ!રાતના સંદભ1માં પસંદગી સિમતી સાથેના કોઈપણ પqયવહારમાં સંદભ1 તર ક! દશા1વવાનો રહ!શ.ે (૧૦) હવે Print Application Number પર Click કરnું oNહ તમારો Confirmation ટાઈપ કરવાનો અને Print પર click કર અર@ની નકલ કાઢ સાચવી રાખવી. (૧૧) અર@ Confirm થયેથી Tુરત જ અર@માં દશા1વેલ મોબાઈલ નંબર ઉપર SMS મળશે, આપના મોબાઈલ નંબરઉપર સિમિત Vવારા આ Qહ!રાત સંદભP SMS થી Qણ કરવામાં આવશે. (૧૨) આ Qહ!રાત સંબધ ં ી પર /ા અને પસંદગી RNSયા સંદભ1ની તમામ Iુચનાઓ આપે અર@માં દશા1વેલ મોબાઈલ નંબર ઉપર જ થી Qણ કરવામાં આવશે Kથી આ પસંદગીની RNSયા ુ 1 થાય નNહO,Wયાં Iુધી આપનો મોબાઈલ નંબર બદલવો નNહO, ણ અને મોબાઈલને ચાXુ હાલતમાં રાખવો અયથા પર /ા સંબિં ધત Iુચનાઓ આપને નNહO મળે તો પસંદગી સિમિતની જવાબદાર રહ!શે નNહO. આ Qહ!રાતમાં દશા1વલ ે જ5યાના ભરતી િનયમો અવયે શૈ/ણક લાયકાત, વયમયા1દા, વયમયા1દામાં lટછાટ, પર /ા ફ અને પર /ાને લગતી પસંદગીની પVધિતની અને Qહ!રાતની અય તમામ િવગતો એન.આઈ.સી.ની વેબસાઈટ http://ojas.guj.nic.in અથવા http://ojas1.guj.nic.in ઉપર જોવા મળશે, ઉમેદવાર! ઓનલાઈન અર@પકમાં બતાવેલી કોઈપણ િવગત અને ઉમેદવાર! િનમ6ુકં સWતાિધકાર સમ/ ર.ુ કર! લ જમ તાર ખ, શૈ/ણક લાયકાત, વય, Qિત, અય લાયકાતોને લગતાં Rમાણપો ભિવmયમાં K તે તબકક! િનમ6ુકં અિધકાર Vવારા ચકાસણી દરJયાન ખોટા માXુમ પડશે તો તેની સામે યો5ય કાયદ! સરની કાય1વાહ કરવામાં આવશે, આવા ઉમેદવારોની જો પસંદગી / િનમ6ુકં થયેલ હશે તો સંબિં ધત કચેર Vવારા પસંદગી સિમિતના પરામશ1માં કોઈપણ તબકક! રદ કરવામાં આવશે, ુ પ આ સંવગ1ની સીધી ભરતી RNSયા સં ણ 1 ણે *ુજરાત >ુ;ક સેવા વગtકરણ અને ભરતી (સામાય )િનયમો ૧૯૬૭ અને વખતોવખત તેમાં થયેલ Iુધારા અને તે અવયે આ સંવગkના ભરતી િનયમો / પર /ા િનયમોને આધીન રહ!શ.ે આ જ5યાની ભરતી RNSયાના અ%ુસધ ં ાને આ Qહ!રાતમાં કોઈપણ કારણોસર ફ!રફાર કરવાની ક! રદ કરવાની આવUયકતા ઉભી થાય તો તેમ કરવાનો પસંદગી ુ 1 હકક / અિધકાર રહ!શે અને પસંદગી સિમિત આ માટ! કારણો આપવા બંધાયેલ રહ!શે નNહO. સિમિતને સં ણ અર@ કરવામાં કોઈ >ુUક! લી ક! અડચણ જણાય તો કચેર ના ફોન નં.૦૭૯-ર૩રપ૭૦પ૯ ઉપર સંપક1 કરવાનો રહ!શ.ે તા. ૮-૪-ર૦૧૩ ,થળ : ગાંધીનગર. અVય/ પસંદગી સિમતી, અન,નાગર ક રુ વઠા અને ાહક બાબતોનો િવભાગ, ગાંધીનગર. C:\Users\NICPC05\Desktop\JR.INS.SEL.COM. FOR WEBSITE - Copy_TBIL_Gujarati_Shruti.doc 5